ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 માટેનાં ફોર્મ શરૂ
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ : અગત્યની તારીખો
ફોર્મ શરૂ તા. : 22/09/2023
ફોર્મ છેલ્લી તારીખ : 05/11/2023
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ : જરૂરી ડોકયુમેન્ટ
| Name | Position |
|---|---|
| Form Start Date | 22/09/2023 |
| Form End Date | 05/11/2023 |
| Subject | For Scholarship |
| Official Website | DigitalGujarat.gov.in |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમા ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદિ નીચે આપેલ છે.
- ફોટો (પાસપોર્ટ સાઇઝ)
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
- ધો.10,11 અને 12 ની માર્કશીટ (જે લાગુ પડે તે) (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ)
- ધો.10 પછી કરેલ તમામ અભ્યાસક્રમની માર્કશીટ અપલોડ કરવાની રહેશે.
- જાતિનો દાખલો ( EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- ફી ભર્યાની પહોંચ (જો ફી માફ હોય તો ફી માફીનું પ્રમાણપત્ર)
- LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
- બોનોફાઇડ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- શાળા કોલેજનું આઈ કાર્ડ (જો હોય તો)
- હોસ્ટેલ સર્ટિફિકેટ (જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તો)
- બ્રેક એફિડેવિટ સર્ટિ (જો વિદ્યાર્થીએ અભ્યાસ દરમિયાન 1 વર્ષ થી વધુ વર્ષનો ગેપ હોય તો સ્ટેમ્પ પેપરમાં નોટરી કરાવેલ બ્રેક એફિડેવિટ સર્ટિ)
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કોણ ફોર્મ ભરી શકે?
ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થીઓ. જેવા કે; ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતાં વિદ્યાર્થીઓ, ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે.
રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ.
Thanks for reading: ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023-24 માટેનાં ફોર્મ શરૂ, if you like it then share with your friends:)
